ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) પોલીસ વડા તરીકે ૩૧ જાન્યુઆરી,૨૦૨૩ નાં રોજ આશિષ ભાટિયા સાહેબ વય નિવૃતિ થવાનાં લીધે વિકાસ સહાય સાહેબને ઈન્ચાર્જ DGP તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. આજ રોજ વિકાસ સહાય સાહેબને ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે. IPS આશિષ ભાટિયા સાહેબ આશિષ ભાટિયા સાહેબ […]
ભાવનગર જિલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ટિંબી ગામ પાસે આવેલ સ્વામી શ્રી નિર્દોષનંદજી માનવસેવા હોસ્પિટલ નજીક જ એક ખાલી તળાવ પાસે કાર અકસ્માત થયો. આ અકસ્માતમાં ભાવનગર જીલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. શ્રી રાકેશભાઈ બારૈયાનાં […]
વડોદરાનાં કાકરોલી નરેશ અને વૈષ્ણવ ધર્મનાં પીઠાધિશ્વર વ્રજેશ કુમારનું આજ રોજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે નિધન થયું છે. આ સમાચારનાં લીધે વૈષ્ણવ સંપ્રદાયમાં શોક વ્યાપી ગયો છે. કાકરોલી નરેશ વ્રજેશ કુમાર ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ આજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે તેમનું નિધન થયું છે. વૈષ્ણવ […]
ગુજરાતમાં પંચાયત પસંદગી બોર્ડની નિન્મ શ્રેણીની અને ઉચ્ચ શ્રેણીની પરીક્ષા તારીખ ૦૪ માર્ચ, ૨૦૨૩ અને ૦૫ માર્ચ, ૨૦૨૩ નાં રોજ લેવાવાની હતી. શ્રી હસમુખ પટેલ સાહેબે આપી માહિતી…. આ પરીક્ષા રખવામાં આવી મોકૂફ… પરંતુ આજ રોજ પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ શ્રી હસમુખ પટેલ સાહેબે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પંચાયત સેવાની નિન્મ શ્રેણી […]
હાલનાં સમયમાં મનુષ્યોમાં હાર્ટ એટેકનાં કેસ વધતાં જાય છે. પહેલાનાં સમયમાં એવું હતું કે મોટી ઉંમરનાં લોકોને જ હાર્ટ એટેક આવતાં હતાં. પરંતુ હવે નાની ઉંમરનાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતમાં અને દેશમાં ઘણા કિસ્સાઓ આ બાબતના જોવા અલી રહ્યા છે. એવામાં ભાવનગરમાં આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં એક […]
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવેલ છે. જેમાં જણાવવામાં આવેલ છે કે, ગુનરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં મેન્ટેનન્સ / અપગ્રેડેશન કરવાનું હોવાથી ઓનલાઈન બુકીંગ સેવા થોડા કલાકો માટે બંધ રહેશે. કેટલાં સમય સુધી ઓનલાઈન […]
અમદાવાદ વાસીઓ ચેતી જજો… આવી ગયાં છે ટ્રાફીકનાં નિયમો, ધ્યાન નહી રાખો તો ભરવો પડશે ઈ-મેમો… આટલું ધ્યાન રાખજો અમદાવાદીઓ… ઉપર જણાવેલ પોઇંટ્સનું ધ્યાન નહીં રાખો તો તમારાં ઘરે ઈ-મેમો આવી શકે છે.માટે ધ્યાન રાખીને વાહનો ચલાવો, સુરક્ષાનું ધ્યાન રાખો, રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં ધ્યાન રાખો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરો, ટુ વ્હીલમાં હેલ્મેટ અને […]
મૂળ ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાએ તા. ૧૬/૦૨/૨૦૨૩ એ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તેમનાં શાહી લગ્નની તસવીરો શેર કરી હતી. જેનું આયોજન ઉદયપુરમાં કરવામાં આવ્યું હતું. લગ્નમાં હાર્દિકે ક્રીમ કલરનો કુરતો અને પાઇજામો પહેર્યો હતો. અને હાર્દિકની દુલ્હન નતાશાએ ક્રીમ કલરનો લહેંગા અને લાલ દુપટ્ટો પહેર્યો હતો અને આભૂષણોથી પોતાને આકર્ષિત બનાવી […]
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે શરૂ કરવામાં આવી છે એક સેવા.. આ સેવા પાવન પર્વ મહાશિવરાત્રી અનુસંધાનમાં શરૂ કરવામાં આવેલ છે.. તમે માત્ર એક કોલ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશો.. આવનાર મહા પાવન પર્વ “મહાશિવરાત્રી” નાં અનુસંધાનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા “બિલ્વ પૂજા” સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ “બિલ્વ પૂજા” સેવા […]
બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું.. હાલમાં જ બરોડા ડેરીનાં પ્રમુખ અને પાદરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પટેલે બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લાં આઠ વર્ષથી હતાં પ્રમુખ.. દિનેશભાઈ પટેલ છેલ્લાં ૮ વર્ષથી બરોડા ડેરીનાં પ્રમુખ પદે કાર્યરત હતાં. પરંતુ આ વખતે ભાજપ માથી વિધાનસભાની પાદરા બેઠકની ટિકિટ મળી ન હતી. ટિકિટ […]