જાણી લ્યો, પંચાયત સેવાની આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે…

ગુજરાતમાં પંચાયત પસંદગી બોર્ડની નિન્મ શ્રેણીની અને ઉચ્ચ શ્રેણીની પરીક્ષા તારીખ ૦૪ માર્ચ, ૨૦૨૩ અને ૦૫ માર્ચ, ૨૦૨૩ નાં રોજ લેવાવાની હતી.

cancel

શ્રી હસમુખ પટેલ સાહેબે આપી માહિતી….

આ પરીક્ષા રખવામાં આવી મોકૂફ…

પરંતુ આજ રોજ પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ શ્રી હસમુખ પટેલ સાહેબે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પંચાયત સેવાની નિન્મ શ્રેણી અને ઉચ્ચ શ્રેણીની પરીક્ષા કે જે તારીખ ૦૪ માર્ચ,૨૦૨૩ અને ૦૫ માર્ચ, ૨૦૨૩ નાં રોજ લેવાવાની હતી. તે હાલ પૂરતી મોકૂફ રખવામાં આવેલ છે. આ મોકૂફ રખવામાં આવેલ પરીક્ષા જૂન માહિનામાં લેવામાં આવશે તેવું શ્રી હસમુખ પટેલ સાહેબે જણાવ્યુ.

આ પરીક્ષા હવે ૦૪-૦૫ માર્ચની જગ્યા એ જૂન મહિનામાં લેવામાં આવશે.

Source: Twitter

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *