કોળી સેના જિલ્લા યુવા પ્રમુખનું કાર અકસ્માતમાં મૃત્યુ…

ભાવનગર જિલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે.

Rakeshbhai Baraiya

ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ટિંબી ગામ પાસે આવેલ સ્વામી શ્રી નિર્દોષનંદજી માનવસેવા હોસ્પિટલ નજીક જ એક ખાલી તળાવ પાસે કાર અકસ્માત થયો. આ અકસ્માતમાં ભાવનગર જીલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું.

Car Accident

શ્રી રાકેશભાઈ બારૈયાનાં મૃત્યુથી કોળી સમાજમાં બહુ મોટી ખોટ પડી છે અને કોળી સમાજમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે.

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *