હાલનાં આ ઝડપી યુગમાં લોકો પાસે સમયનો અભાવ હોય છે. આ સમયનાં અભાવના કારણે અને કોઈકવાર ગેરરીતિનાં કારણે, મજાક-મસ્તીનાં કારણે ઘણી મોટી સમસ્યા ઘટી જાય છે. આવાં ઘણાં ઉદાહરણ આજકાલ જોવા મળી રહ્યા છે. હાલમાં, ભાવનગરમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. બે મિત્રો કાર લઈને ઘરે જતાં હોય છે. આ દરમિયાન ને મિત્ર […]
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ હંમેશા ટોપ સિરિયલમાં સ્થાન પામેલી જોવા મળી છે. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ વાહ વાહ ઓછી થતી જોવા મળી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનાં કેરેક્ટરમાં આવતાં બદલાવને કારણે તેની વાહ વાહ ઓછી થવા લાગી છે. કારણ કે, પહેલાં દયાભાભીનું પાત્ર નિભાવનાર […]
વલસાડમાં લોકોને કીર્તીદાન ગઢવીએ કરવાયું ભજનનું રસપાન. કીર્તીદાન ગઢવી ઉપર વરસ્યો રૂપિયાનો વરસાદ. રૂપિયા એટલા ઉડયા કે સ્ટેજ ઉપર સહેજ પણ જગ્યા ન રહી. ડાયરા કિંગ અને ગુજરાતનું ગૌરવ કીર્તીદાન ગઢવીનો વલસાડમાં તારીખ ૧૧ એપ્રિલની સાંજે પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ અગ્નિવીર ગૌ સેવા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં કીર્તીદાન ગઢવીએ ભજનો […]
ગુજરાતમાં કલાકારોને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. કલાકારો એ આપણી સંસ્કૃતિને જીવિત રાખી છે. ગુજરાતનાં ઘણાં કલાકારો વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવેલ છે. એમાનું એક નામ એટલે સાંઈરામભાઈ દવે. સાંઈરામભાઈ દવે વિશ્વમાં હાસ્ય કલાકાર તરીકે પ્રખ્યાત છે. હમણાથી તેમનાં માતૃશ્રીની તબિયત થોડી ખરાબ છે. આવાં સમયે પરમ વંદનીય શ્રી મોરારી બાપુ સાંઈરામભાઈ દવેનાં નિવાસ સ્થાને […]
હવામાન ખાતા દ્વારા અને હવામાન નિષ્ણાંત અંબાલાલાભાઈ પટેલ એ આગામી દિવસો માટે આગાહી કરી છે, અંબાલાલભાઈ પટેલ એ આગામી દિવસોમાં વરસાદ થશે તેવી આગાહી કરી છે. અંબાલાલે કરી આ મોટી આગાહી.. અંબાલાલભાઈ પટેલે આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસો એટલે કે તા.૧૪ માર્ચ થી તા.૧૭ માર્ચ દરમિયાન વરસાદ આવી શકે છે. વધુમાં કહ્યું […]
ગુજરાતની પ્રખ્યાત સિંગર કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ બાદ તૂટી છે. ચાર-ચાર બંગડી વાળી ગાડીથી ફેમસ થયેલી ગુજરાતની સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી છે. આ કારણે તૂટી કિંજલ દવેની સગાઈ.. આપ સૌને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઈ એક રિવાજના ભંગ થવાના લીધે તૂટી છે. કિનાજલ દવેની સગાઈ પવન જોષી સાથે સગાઈ સાટા પધ્ધતીથી થઈ […]
સતિષ કૌશિક Bollywood નાં પ્રખ્યાત કોમિક રોલનાં અભિનેતા છે. સાથે-સાથે તે ફિલ્મ ડાયરેક્ટર પણ છે. અભિનેતા સતિષ કૌશિકનું આજ રોજ ૬૬ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમનું અવસાન દિલ્હીમાં થયું છે. તેમનાં અવસાનની પુષ્ટિ અનુપમ ખેર દ્વારા કરવામાં આવી છે. સતિષ કૌશિક જી દિલ્હીમાં તેમનાં મિત્રના ઘરે ગયેલાં હતાં. ત્યાં તેમને મુંજવાણ અનુભવાતા તેમણે તેમનાં […]
પ્રખ્યાત ટી.વી. સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma) ના લીડ એક્ટર જેઠલાલ Jethalal એટલે દિલીપ જોશી Dilip Joshi નાં ઘરની બહાર ૨૫ જેટલાં લોકો હથિયાર સાથે આવી ગયાં હતાં. જેઠાલાલ એટલે દિલીપ જોશી હાલ રહે છે ત્યાં શિવાજી પાર્કમાં તેમનાં ઘર બહાર ૨૫ લોકો હથિયાર સાથે આવીને ઘરને ઘેરી લીધું […]
ગુજરાતનાં પ્રખ્યાત સિંગર કાજલબેન મહેરિયા પોતાનાં કોકિલ કંઠી અવાજનાં લીધે ગુજરાત માત્ર નહી પરંતુ દેશ-દુનિયામાં વિખ્યાત છે. હાલમાં થોડા સમય પહેલા જ કાજલબેન મહેરિયાએ નવી કાર ખરીદી છે. આ કાર ખરીદી તેનાં ફોટાઓ કાજલબેનએ પોતાનાં instagram પેઈજ ઉપર પોસ્ટ કર્યા છે. આ કાર કાજલબેને 20 ડિસેમ્બર આસપાસ લીધેલી હશે. એવું તેમની instagram પોસ્ટ ઉપરથી જાણવા […]
બધાજ લોકોને ખ્યાલ હશે કે, ડાયરા કિંગ કહેવાતા અને ઓળખાતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ૭૨ દિવસના જેલવાસ બાદ શરતી જામીન ઉપર બહાર આવ્યા છે. દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ આ વાતના લીધે બહુ જ ખુશ છે. કારણ કે, દેશ-દુનિયામાં દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ બહુ બહોળા પ્રમાણમાં છે અને ખાસ કરીને યુવા વર્ગમાં દેવાયતભાઈના ચાહક મિત્રો વધારે પ્રમાણમાં […]