હર હર મહાદેવ.. મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી […]
આજકાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ અને પ્રખ્યાત થયેલ પુનિત સુપરસ્ટાર એટલે કે પુનિત કુમાર ને ઇન્સ્ટાગ્રામ દ્વારા એક મોટો આંચકો આપવામાં આવ્યો છે. પુનિત સુપરસ્ટાર કારમાં બેસીને મોટે મોટેથી બોલીને રિલ્સ અને વિડિયોઝ બનાવવાથી સોશિયલ મીડિયા ઉપર થોડા ઘણા વાયરલ થયેલ. પરંતુ બિગ બોસ ની આ વર્ષની સિઝનમાં તેમની એન્ટ્રી થવાથી અને માત્ર […]
શું તમારું ખિસ્સું ખાલી થઈ જાય છે, તો પર્સમાં આટલી વસ્તુ રાખો… આજના ભાગતા યુગમાં પૈસાની જરૂર તો દરેક માણસને પડે છે. આપણી નાનામાં નાની જરૂરિયાતથી લઈને મોટામાં મોટી જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૈસાની જરૂર પડે છે અને નાનપણથી માંડીને જ્યાં સુધી નોકરીએ લાગીએ ત્યાં સુધી શિક્ષણનો ખર્ચો રહે છે, સારવારનો ખર્ચો રહે છે અને […]
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલા જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ પાણી ભરાયાના પણ દાખલા જોવા મળી રહ્યા છે. આ અરસામાં હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલભાઈ પટેલ એક ફરી આગાહી કરી છે અને આગાહી કરતા અંબાલાલભાઈ પટેલે […]
હાલમાં છેલ્લા ૩ દિવસથી ગુજરાત ઉપર એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર બિપોરજોય વાવઝોડાની બહુ અસર દેખાઈ રહી છે. ગઈકાલે તો કરછમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો અને દરિયાકાંઠે ભારે નુક્સાન પણ જોવા મળી રહ્યું છે. એવામાં ભાવનગરમાં આવેલ વરતેજ નજીક સોડવદરા ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ભાવનગરમાં પણ ગઈકાલે પવન સાથે વરસાદ […]
આ વખતે તો ગરમીએ હાલ બેહાલ કરી નાખ્યાં છે અને જોવા જઈએ તો વરસાદ પણ મોસમ વગર ગમે ત્યારે ખાબકી રહ્યો છે. પરંતુ હવામાન ખાતા એ આ વખતે નાં ચોમાસાની આગાહી કરી છે. જે નીચે મુજબ છે. ભારતનાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસુ […]
એકવાર ફરી એ દિવસ આવી ગયો છે.. એકવાર ફરી લાઈનમાં ઊભા રહેવાનો સમય આવી ગયો છે… તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્ક એ નોટબંધીનો નિર્ણય કર્યો છે. પરંતુ આ વખતે માત્ર ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઝેર કરવામાં આવ્યું છે કે, ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી રહી છે. લોકો […]
ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ હર્ષ સંઘવી સાહેબે મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લાની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન મોરબીમાં તૈયાર કરવામાં આવેલા પોલીસ સ્ટાફ માટેનાં અદ્યતન ૧૨૦ આવાસોના લોકાર્પણ કરવામાં આવ્યું. પોલીસ ભરતીમાં આ વર્ષે અંદાજિત ૮૦૦૦ જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે તેવી […]
હાલનાં આ ઝડપી યુગમાં લોકો પાસે સમયનો અભાવ હોય છે. આ સમયનાં અભાવના કારણે અને કોઈકવાર ગેરરીતિનાં કારણે, મજાક-મસ્તીનાં કારણે ઘણી મોટી સમસ્યા ઘટી જાય છે. આવાં ઘણાં ઉદાહરણ આજકાલ જોવા મળી રહ્યા છે. હાલમાં, ભાવનગરમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. બે મિત્રો કાર લઈને ઘરે જતાં હોય છે. આ દરમિયાન ને મિત્ર […]
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ હંમેશા ટોપ સિરિયલમાં સ્થાન પામેલી જોવા મળી છે. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ વાહ વાહ ઓછી થતી જોવા મળી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનાં કેરેક્ટરમાં આવતાં બદલાવને કારણે તેની વાહ વાહ ઓછી થવા લાગી છે. કારણ કે, પહેલાં દયાભાભીનું પાત્ર નિભાવનાર […]
