ગુજરાતનું ઘરેણું એવાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી હાલમાં જ વિદેશ પ્રવાસે નીકળ્યાં છે. માયાભાઈ આહીર એક સમર્થ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર અને કિર્તીદાન ગઢવી એક સમર્થ લોક ગાયક તરીકે દેશ-વિદેશ માં પ્રખ્યાત છે. હાલમાં જ કિર્તીદાન ગઢવી દ્વારા તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરવામાં આવ્યાં અને જણાવવામાં આવ્યું કે, માયાભાઈ આહિર અને […]
હાલમાં વધતી જતી ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં ગરમીનાં લીધે બધાનાં હાલ બેહાલ થઈ ગયાં છે. એવામાં વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં અંદાજીત ૧૪-૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલાં અને આ ગરમીનો મારો શરૂ છે. તેવામાં વાવાઝોડાની આગાહી આવી ગઇ છે. ચોમાસા […]
હર હર મહાદેવ.. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. બધા જ લોકો મહાદેવજીના દર્શને જઈ રહ્યા હશે. તો આજે અમે તમને એક અદભુત શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે, મંદિર અંદાજિત 5000 વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ મંદિર વિશે… વાત છે, ઝરીયા મહાદેવ મંદિરની (Zariya Mahadev). આ મંદિર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર […]
હર હર મહાદેવ.. મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી […]
આજનું રાશિ ભવિષ્ય: મેષ આજના દિવસમાં તમને પોતાના રોજિંદા જીવનમાં થોડા ઘણા પરિવર્તન જોવા મળશે અને તે પરિવર્તન તમારા માટે બહુ લાભદાયક નીવડશે. કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ કરવી નહીં. ઘણા સમયથી ચાલતા પ્રોબ્લેમ્સ નો અંત આવી શકે છે. કોઈ પણ કાર્યમાં એકલા કાર્ય કરવાની બદલે લોકોને અથવા પરિવારને સાથે લઈને કાર્ય કરવાથી લાભ મળી શકે […]
શું તમે જાણો છો કે, ચા સાથે અમુક વસ્તુ ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને હાની પહોંચી શકે છે !? તો આજે અમે તમને જણાવીશું કે, આટલી વસ્તુ નું સેવન ચા સાથે કદાપી કરવું જોઈએ નહીં.. ચા આમ તો અંગ્રેજોની દેન છે. પરંતુ ચા સૌથી વધારે ભારતમાં પીવાય છે. એમાં એક ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે ચા […]
શું તમે પણ વડીલોને ચા આપો ત્યારે વડીલો તમારી પાસે ચા પીતા પહેલા પાણી માંગે છે? જો હા, તો શું તમને આની પાછળનું કારણ ખબર છે !? તો ચાલો, આજે જાણીએ કે ચા પીતા પહેલા પાણી કેમ પીવામાં આવે છે અને ચા પી લીધા પછી પાણી પીવાથી શું ગેરફાયદા થાય છે. તમે તમારી રોજિંદી જિંદગીમાં […]
હવામાન ખાતા તરફથી ફરી એક વરસાદની આગાહી આવી ગઈ છે. હમણાં થોડા સમયથી પ્રમાણસર બધી જ જગ્યાએ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ગરમીનું પ્રમાણ પણ વાતાવરણમાં વધતું જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ નો ભય લાગી રહ્યો હતો. કારણ કે, ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે નદીના […]
આજકાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ અને પ્રખ્યાત થયેલ પુનિત સુપરસ્ટાર એટલે કે પુનિત કુમાર ને ઇન્સ્ટાગ્રામ દ્વારા એક મોટો આંચકો આપવામાં આવ્યો છે. પુનિત સુપરસ્ટાર કારમાં બેસીને મોટે મોટેથી બોલીને રિલ્સ અને વિડિયોઝ બનાવવાથી સોશિયલ મીડિયા ઉપર થોડા ઘણા વાયરલ થયેલ. પરંતુ બિગ બોસ ની આ વર્ષની સિઝનમાં તેમની એન્ટ્રી થવાથી અને માત્ર […]
