શું તમે જાણો છો કે, ચા સાથે અમુક વસ્તુ ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને હાની પહોંચી શકે છે !? તો આજે અમે તમને જણાવીશું કે, આટલી વસ્તુ નું સેવન ચા સાથે કદાપી કરવું જોઈએ નહીં.. ચા આમ તો અંગ્રેજોની દેન છે. પરંતુ ચા સૌથી વધારે ભારતમાં પીવાય છે. એમાં એક ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે ચા […]
શું તમે પણ વડીલોને ચા આપો ત્યારે વડીલો તમારી પાસે ચા પીતા પહેલા પાણી માંગે છે? જો હા, તો શું તમને આની પાછળનું કારણ ખબર છે !? તો ચાલો, આજે જાણીએ કે ચા પીતા પહેલા પાણી કેમ પીવામાં આવે છે અને ચા પી લીધા પછી પાણી પીવાથી શું ગેરફાયદા થાય છે. તમે તમારી રોજિંદી જિંદગીમાં […]
શું તમારું ખિસ્સું ખાલી થઈ જાય છે, તો પર્સમાં આટલી વસ્તુ રાખો… આજના ભાગતા યુગમાં પૈસાની જરૂર તો દરેક માણસને પડે છે. આપણી નાનામાં નાની જરૂરિયાતથી લઈને મોટામાં મોટી જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૈસાની જરૂર પડે છે અને નાનપણથી માંડીને જ્યાં સુધી નોકરીએ લાગીએ ત્યાં સુધી શિક્ષણનો ખર્ચો રહે છે, સારવારનો ખર્ચો રહે છે અને […]
આ વખતે તો ગરમીએ હાલ બેહાલ કરી નાખ્યાં છે અને જોવા જઈએ તો વરસાદ પણ મોસમ વગર ગમે ત્યારે ખાબકી રહ્યો છે. પરંતુ હવામાન ખાતા એ આ વખતે નાં ચોમાસાની આગાહી કરી છે. જે નીચે મુજબ છે. ભારતનાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસુ […]
ગોળ આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ. ગોળ સ્વાદે ગળ્યો હોવાથી સૌને ભાવતી વસ્તુ પણ છે. પણ શું તમે જાણો છો ગોળ ખાવાથી ફાયદા શું થાય છે અને ગેરફાયદા શું થાય છે.!!! જો ના તો ચાલો આજે જાણીએ ગોળ ખાવાથી તમને ક્યાં ક્યાં ફાયદા અને ગેરફાયદા થઈ શકે છે. ગોળના પ્રકારો ગોળ ખાતા પહેલાં […]
શું તમારા પાસે ધન ટકતું નથી !?શું તમે ધનનો વધારે થતો વ્યય ઘટાડવા માંગો છો !?શું તમે ધનમાં વૃદ્ધિ મેળવવાં માંગો છો !? તો આ પાંચ વસ્તુઓ માંથી એક વસ્તુ તમારી સાથે તમારાં પર્સમાં રાખો તમારી બધી સમસ્યા દૂર થઈ જશે. તો ચાલો જાણીએ શું છે એ પાંચ વસ્તુઓ.લક્ષ્મી માતાનો ફોટો માતા લક્ષ્મી ધનનાં દેવી […]
ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) પોલીસ વડા તરીકે ૩૧ જાન્યુઆરી,૨૦૨૩ નાં રોજ આશિષ ભાટિયા સાહેબ વય નિવૃતિ થવાનાં લીધે વિકાસ સહાય સાહેબને ઈન્ચાર્જ DGP તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. આજ રોજ વિકાસ સહાય સાહેબને ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે. IPS આશિષ ભાટિયા સાહેબ આશિષ ભાટિયા સાહેબ […]
તમે દુનિયામાં ઘણાં પ્રકારના સ્વિમિંગ પુલ જોયા હશે. જેમાં નાના બાળકો માટેનું સ્વિમિંગ પુલ, મોટા લોકો માટેનું સ્વિમિંગ પુલ અને ખાસ તરવૈયા માટેનું સ્વિમિંગ પુલ. પણ આજ એક એવા સ્વિમિંગ પુલની વેટ કરવા જઈ રહ્યો છું. આ સ્વિમિંગ પુલ દુનિયાનું સૌથી ઊંડું સ્વિમિંગ પુલ ગણવામાં આવે છે. દુનિયાનું સૌથી ઊંડું સ્વિમિંગ પુલ: દુબઈમાં દુનિયાનું સૌથી […]