પૂજ્ય મોરારી બાપુ પહોચ્યાં સાંઈરામભાઈ દવેનાં માતૃશ્રીની ખબર પૂછવા..

ગુજરાતમાં કલાકારોને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. કલાકારો એ આપણી સંસ્કૃતિને જીવિત રાખી છે. ગુજરાતનાં ઘણાં કલાકારો વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવેલ છે. એમાનું એક નામ એટલે સાંઈરામભાઈ દવે. સાંઈરામભાઈ દવે વિશ્વમાં હાસ્ય કલાકાર તરીકે પ્રખ્યાત છે. હમણાથી તેમનાં માતૃશ્રીની તબિયત થોડી ખરાબ છે. આવાં સમયે પરમ વંદનીય શ્રી મોરારી બાપુ સાંઈરામભાઈ દવેનાં નિવાસ સ્થાને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

અંબાલાલભાઈ પટેલ એ કરી આ મોટી આગાહી..

હવામાન ખાતા દ્વારા અને હવામાન નિષ્ણાંત અંબાલાલાભાઈ પટેલ એ આગામી દિવસો માટે આગાહી કરી છે, અંબાલાલભાઈ પટેલ એ આગામી દિવસોમાં વરસાદ થશે તેવી આગાહી કરી છે. અંબાલાલે કરી આ મોટી આગાહી.. અંબાલાલભાઈ પટેલે આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસો એટલે કે તા.૧૪ માર્ચ થી તા.૧૭ માર્ચ દરમિયાન વરસાદ આવી શકે છે. વધુમાં કહ્યું […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, આ કારણે કિંજલ દવેની સગાઈ તૂટી..

ગુજરાતની પ્રખ્યાત સિંગર કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ બાદ તૂટી છે. ચાર-ચાર બંગડી વાળી ગાડીથી ફેમસ થયેલી ગુજરાતની સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી છે. આ કારણે તૂટી કિંજલ દવેની સગાઈ.. આપ સૌને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઈ એક રિવાજના ભંગ થવાના લીધે તૂટી છે. કિનાજલ દવેની સગાઈ પવન જોષી સાથે સગાઈ સાટા પધ્ધતીથી થઈ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, સિંગર કાજલ મહેરિયા એ ખરીદી આ લાખો રૂપિયાની કાર…

ગુજરાતનાં પ્રખ્યાત સિંગર કાજલબેન મહેરિયા પોતાનાં કોકિલ કંઠી અવાજનાં લીધે ગુજરાત માત્ર નહી પરંતુ દેશ-દુનિયામાં વિખ્યાત છે. હાલમાં થોડા સમય પહેલા જ કાજલબેન મહેરિયાએ નવી કાર ખરીદી છે. આ કાર ખરીદી તેનાં ફોટાઓ કાજલબેનએ પોતાનાં instagram પેઈજ ઉપર પોસ્ટ કર્યા છે. આ કાર કાજલબેને 20 ડિસેમ્બર આસપાસ લીધેલી હશે. એવું તેમની instagram પોસ્ટ ઉપરથી જાણવા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

૭૨ દિવસ પછી જેલ બહાર આવતાં દેવાયતભાઈ ખવડે Instagram ઉપર કહ્યું આવું…

બધાજ લોકોને ખ્યાલ હશે કે, ડાયરા કિંગ કહેવાતા અને ઓળખાતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ૭૨ દિવસના જેલવાસ બાદ શરતી જામીન ઉપર બહાર આવ્યા છે. દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ આ વાતના લીધે બહુ જ ખુશ છે. કારણ કે, દેશ-દુનિયામાં દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ બહુ બહોળા પ્રમાણમાં છે અને ખાસ કરીને યુવા વર્ગમાં દેવાયતભાઈના ચાહક મિત્રો વધારે પ્રમાણમાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

આ છે ગુજરાત રાજ્યનાં પોલીસ ખાતાનાં નવા વડા…

ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) પોલીસ વડા તરીકે ૩૧ જાન્યુઆરી,૨૦૨૩ નાં રોજ આશિષ ભાટિયા સાહેબ વય નિવૃતિ થવાનાં લીધે વિકાસ સહાય સાહેબને ઈન્ચાર્જ DGP તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. આજ રોજ વિકાસ સહાય સાહેબને ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે. IPS આશિષ ભાટિયા સાહેબ આશિષ ભાટિયા સાહેબ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

વૈષ્ણવ સંપ્રદાયનાં આ પીઠાધિશ્વરનું થયું નિધન…

વડોદરાનાં કાકરોલી નરેશ અને વૈષ્ણવ ધર્મનાં પીઠાધિશ્વર વ્રજેશ કુમારનું આજ રોજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે નિધન થયું છે. આ સમાચારનાં લીધે વૈષ્ણવ સંપ્રદાયમાં શોક વ્યાપી ગયો છે. કાકરોલી નરેશ વ્રજેશ કુમાર ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ આજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે તેમનું નિધન થયું છે. વૈષ્ણવ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણી લ્યો, પંચાયત સેવાની આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે…

ગુજરાતમાં પંચાયત પસંદગી બોર્ડની નિન્મ શ્રેણીની અને ઉચ્ચ શ્રેણીની પરીક્ષા તારીખ ૦૪ માર્ચ, ૨૦૨૩ અને ૦૫ માર્ચ, ૨૦૨૩ નાં રોજ લેવાવાની હતી. શ્રી હસમુખ પટેલ સાહેબે આપી માહિતી…. આ પરીક્ષા રખવામાં આવી મોકૂફ… પરંતુ આજ રોજ પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ શ્રી હસમુખ પટેલ સાહેબે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પંચાયત સેવાની નિન્મ શ્રેણી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

દીકરીને લગ્ન મંડપમાં જ આવ્યો હાર્ટ એટેક…

  હાલનાં સમયમાં મનુષ્યોમાં હાર્ટ એટેકનાં કેસ વધતાં જાય છે. પહેલાનાં સમયમાં એવું હતું કે મોટી ઉંમરનાં લોકોને જ હાર્ટ એટેક આવતાં હતાં. પરંતુ હવે નાની ઉંમરનાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતમાં અને દેશમાં ઘણા કિસ્સાઓ આ બાબતના જોવા અલી રહ્યા છે. એવામાં ભાવનગરમાં આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં એક […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એસ.ટી. માં ઓનલાઈન બુકિંગ કરવવાનું વિચારતા હોવ તો પહેલા આ વાંચી લેજો…

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવેલ છે. જેમાં જણાવવામાં આવેલ છે કે, ગુનરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં મેન્ટેનન્સ / અપગ્રેડેશન કરવાનું હોવાથી ઓનલાઈન બુકીંગ સેવા થોડા કલાકો માટે બંધ રહેશે. કેટલાં સમય સુધી ઓનલાઈન […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: