ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવેલ છે. જેમાં જણાવવામાં આવેલ છે કે, ગુનરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં મેન્ટેનન્સ / અપગ્રેડેશન કરવાનું હોવાથી ઓનલાઈન બુકીંગ સેવા થોડા કલાકો માટે બંધ રહેશે. કેટલાં સમય સુધી ઓનલાઈન […]
અમદાવાદ વાસીઓ ચેતી જજો… આવી ગયાં છે ટ્રાફીકનાં નિયમો, ધ્યાન નહી રાખો તો ભરવો પડશે ઈ-મેમો… આટલું ધ્યાન રાખજો અમદાવાદીઓ… ઉપર જણાવેલ પોઇંટ્સનું ધ્યાન નહીં રાખો તો તમારાં ઘરે ઈ-મેમો આવી શકે છે.માટે ધ્યાન રાખીને વાહનો ચલાવો, સુરક્ષાનું ધ્યાન રાખો, રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં ધ્યાન રાખો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરો, ટુ વ્હીલમાં હેલ્મેટ અને […]
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે શરૂ કરવામાં આવી છે એક સેવા.. આ સેવા પાવન પર્વ મહાશિવરાત્રી અનુસંધાનમાં શરૂ કરવામાં આવેલ છે.. તમે માત્ર એક કોલ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશો.. આવનાર મહા પાવન પર્વ “મહાશિવરાત્રી” નાં અનુસંધાનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા “બિલ્વ પૂજા” સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ “બિલ્વ પૂજા” સેવા […]
બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું.. હાલમાં જ બરોડા ડેરીનાં પ્રમુખ અને પાદરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પટેલે બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લાં આઠ વર્ષથી હતાં પ્રમુખ.. દિનેશભાઈ પટેલ છેલ્લાં ૮ વર્ષથી બરોડા ડેરીનાં પ્રમુખ પદે કાર્યરત હતાં. પરંતુ આ વખતે ભાજપ માથી વિધાનસભાની પાદરા બેઠકની ટિકિટ મળી ન હતી. ટિકિટ […]
ભાવનગર શહેરનાં પિલગાર્ડન વિસ્તારમાં આવેલાં ફૂટપાથ ઉપર રહેતાં પરિવારની બાળકીનું થોડા સમય પહેલાં અપહરણ થઈ ગયું હતું. આ માટેની કાંતાબેનએ પોલીસ સ્ટેશનમાં આ માટેની ફરિયાદ નોંધાવી હતી. બાળકીના અપહરણની ફરિયાદ અનુસંધાને એસ.પી. સાહેબ એ એક ટીમની રચના કરેલી. આ ટીમમાં પી.એસ.આઈ ગજ્જર સાહેબ અને તેનાં પોલીસ સાથીદારો હતાં. આ કેસ સંદર્ભમાં આ ટીમ દ્વારા ત્યાં […]
બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને મુંબઈમાં મિટિંગ દરમિયાન કરી અપીલ. યોગી આદિત્યાથ બે દિવસ મુંબઈની મુલાકાતે.. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ મુંબઈ બે દિવસ માટે આવેલા છે. આ બે દિવસ દરમિયાન તેમણે મુંબઈમાં બોલીવુડના કલાકારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગ દરમિયાન બોલીવુડના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ […]
નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ધાબળાનું વિતરણ “નિજાનંદ પરિવાર” એટલે ગરીબો તેમજ નિરાધાર લોકોની વ્હારે આવતી સંસ્થા. ૨૦૧૫ થી ભાવનગર શહેર માં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી “નિજાનંદ પરીવાર” સંસ્થા દ્વારા ઝૂપડપટ્ટી માં રહેતા બાળકોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. નિજાનંદ પરિવાર દ્વારા દર વર્ષે નિરાધાર લોકો તેમજ ઝૂપડપટ્ટી માં રહેતા લોકો ને મદદ કરવામાં […]
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સાંજે ૩ વાગીને ૫૦ મિનિટે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતાર્યા અને ત્યાથી ૪ વાગે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં. મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં.. ૪ વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં ત્યારે તેમનાં ચહેરા ઉપર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ આવતી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ […]
યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરાયા.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી હીરાબાને કરાયાં હોસ્પીટલમાં દાખલ. હીરાબાની તબિયત લથડતા આજે સવારે અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાને અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. યુ.એન.મહેતા હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને અન્ય હોસ્પિટલ સ્ટાફ સારવારમાં લાગેલા છે. હીરાબાની તબિયતમાં હાલ […]
પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી.. Indian Cost Guard (ભારતીય તટ રક્ષક) અને Anti Terror Squad Gujarat (આંતકવાદ વિરોધી દળ ગુજરાત) બંનેના સંયુક્ત પ્રયાસ દ્વારા પાકિસ્તાની માછીમારી બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં અધિકારીઓ દ્વારા તપાસ કરતા ૪૦ કિલો અંદાજિત ૩૦૦ કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યાં છે. બોટના ૧૦ ક્રૂ મેમ્બર પણ ઝડપાયાં.. […]