સરકાર હવે ટોલ નીતિમાં સૌથી મોટો બદલાવ કરવા જઈ રહી છે. FASTag ની જગ્યાએ હવેથી Global Navigation Satellite System દ્વારા ટોલ ચાર્જ કપાશે. હવે FASTag ઉપયોગમાં લઈ શકશે નહિ. 1 May થી FASTag નો ઉપયોગ થઈ શકશે નહિ. 1 May થી Global Navigation Satellite System દ્વારા સીધા બેન્ક એકાઉન્ટ માંથી જ ટોલ કપાઈ જશે. માટે […]
અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે. […]
ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તાપમાનમાં ગરમીનો પારો ઉપર જતો જ જઈ રહ્યો છે. આવામાં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ગુજરાતની મુલાકાતે આવેલા હતાં. તારીખ ૨૧ મેના દિવસે અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) કોલકતા નાઈટ રાઇડર્સ (Kolkata Night Riders) અને સનરાઈઝરસ હૈદરાબાદ Sunrises Hyderabad) વચ્ચે IPL (આઈપીએલ) […]
ગોળ આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ. ગોળ સ્વાદે ગળ્યો હોવાથી સૌને ભાવતી વસ્તુ પણ છે. પણ શું તમે જાણો છો ગોળ ખાવાથી ફાયદા શું થાય છે અને ગેરફાયદા શું થાય છે.!!! જો ના તો ચાલો આજે જાણીએ ગોળ ખાવાથી તમને ક્યાં ક્યાં ફાયદા અને ગેરફાયદા થઈ શકે છે. ગોળના પ્રકારો ગોળ ખાતા પહેલાં […]
એકવાર ફરી એ દિવસ આવી ગયો છે.. એકવાર ફરી લાઈનમાં ઊભા રહેવાનો સમય આવી ગયો છે… તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્ક એ નોટબંધીનો નિર્ણય કર્યો છે. પરંતુ આ વખતે માત્ર ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઝેર કરવામાં આવ્યું છે કે, ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી રહી છે. લોકો […]
ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ હર્ષ સંઘવી સાહેબે મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લાની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન મોરબીમાં તૈયાર કરવામાં આવેલા પોલીસ સ્ટાફ માટેનાં અદ્યતન ૧૨૦ આવાસોના લોકાર્પણ કરવામાં આવ્યું. પોલીસ ભરતીમાં આ વર્ષે અંદાજિત ૮૦૦૦ જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે તેવી […]
અમદાવાદ વાસીઓ ચેતી જજો… આવી ગયાં છે ટ્રાફીકનાં નિયમો, ધ્યાન નહી રાખો તો ભરવો પડશે ઈ-મેમો… આટલું ધ્યાન રાખજો અમદાવાદીઓ… ઉપર જણાવેલ પોઇંટ્સનું ધ્યાન નહીં રાખો તો તમારાં ઘરે ઈ-મેમો આવી શકે છે.માટે ધ્યાન રાખીને વાહનો ચલાવો, સુરક્ષાનું ધ્યાન રાખો, રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં ધ્યાન રાખો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરો, ટુ વ્હીલમાં હેલ્મેટ અને […]
યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરાયા.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી હીરાબાને કરાયાં હોસ્પીટલમાં દાખલ. હીરાબાની તબિયત લથડતા આજે સવારે અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાને અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. યુ.એન.મહેતા હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને અન્ય હોસ્પિટલ સ્ટાફ સારવારમાં લાગેલા છે. હીરાબાની તબિયતમાં હાલ […]