- હવે FASTag નો ઉપયોગ થશે બંધ.
- 1 May થી લાગુ થશે નવી ટોલ નીતિ.
- ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ દ્વારા કપાશે ટોલ ચાર્જ.

સરકાર હવે ટોલ નીતિમાં સૌથી મોટો બદલાવ કરવા જઈ રહી છે. FASTag ની જગ્યાએ હવેથી Global Navigation Satellite System દ્વારા ટોલ ચાર્જ કપાશે. હવે FASTag ઉપયોગમાં લઈ શકશે નહિ. 1 May થી FASTag નો ઉપયોગ થઈ શકશે નહિ.

1 May થી Global Navigation Satellite System દ્વારા સીધા બેન્ક એકાઉન્ટ માંથી જ ટોલ કપાઈ જશે. માટે હવેથી Toll Plaza ઉપર ગાડી રોકવાની જરૂર પડશે નહિ. કોઈ કોઈ જગ્યા એ રહેતું Toll Plaza પર નાં ટ્રાફિકમાં પણ રાહત મળશે.
FASTag સર્વિસ 2016 થી સ્ટાર્ટ થઈ છે. જેમાં FASTag ગાડીની આગળનાં ભાગમાં લગાવવામાં આવે છે અને Toll Plaza ઉપર ગાડી ઉભી રાખતની સાથે જ ત્યાં લાગેલ સ્કેનર દ્વારા જ FASTag સ્કેન થતાંની સાથે જ Toll Charge કપાઈ જાય છે, પણ તેમાંથી હવે મુક્તિ મળશે. હવે Toll Plaza પર ગાડી ઉભી રાખવાની જરૂર રહેશે નહિ.