author

જાણો, શનિ જયંતિએ આ રાશિઓનાં જીવનમાં આવશે ભરપૂર સુખ-સંપતિ…

આ મહિનાની ૬ તારીખે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે અને તે દિવસ ગુરુવાર છે. આ વર્ષ દરમિયાન શનિ કુંભ રાશિમાં રહેવાનો છે અને અન્ય પાંચ રાશિનાં જાતકોને લાભ આપવાનો છે. આ પાંચ રાશિઓને અનેક લાભ થવાના છે. જેમકે, સુખ-સમૃધ્ધિમાં વધારો થવો, નોકરી-ધંધામાં આગળ વધવું, ધનમાં વૃધ્ધિ થવી. તો ચાલો જાણીએ એ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ભાવેણાનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્રનું નિધન…

ભાવનગરનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્ર શ્રી શિવભદ્રસિંહજીનું આજ એટલે કે, ૩૧ મે, ૨૦૨૪ નાં રોજ બાદ નિધન થયું છે. ઘણાં સમયથી શિવભદ્રસિંહજીની તબિયત નાદુરસ્ત હતી. કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન ૯૧ વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીનો જન્મ નિલમ બાગ પેલેસમાં તારીખ 23 December, 1933 નાં રોજ થયો હતો અને નિધન આજનાં દિવસે એટલે […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ચોમાસાની આગાહી : આ તારીખે આવશે પહેલો વરસાદ…

અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ગેમ ઝોનમાં આગ આ રીતે લાગી અને થયું આવું…

વધુ એક દર્દનાક ઘટના આવી સામે. ગઈકાલ એટલે કે શનિવારનાં દિવસે રાજકોટમાં આવેલ ટી આર પી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ ગેમ ઝોનમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો છે. જાણીએ વિગતથી… તારીખ ૨૫ મે નો દિવસ એટલે રાજકોટ માટે દર્દનાક દિવસ સાબિત થયો. રાજકોટમાં નવા રિંગ રોડ ઉપર આવેલ ટી આર પી ગેમ ઝોન […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ (Sugar) ખાવી સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.. આવો જાણીએ…

આજનાં યુગમાં બધા જ લોકો વધારે પડતું બહારનું ખાવાનું પસંદ કરતાં હોય છે. એમાં પાછો ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ગળી દાઢ કરવાનાં બહાને ગળ્યું એટલે કે મીઠું અને ઠંડુ ખાતા હોય છે. તો આવો જાણીએ એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ કે ખાંડથી બનેલી આઈટમ ખાવી યોગ્ય છે. ઈન્ડીયન મેડીકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

શાહરૂખ ખાનને આકરી પડી ગુજરાતની ગરમી અને કર્યો હોસ્પિટલમાં…

ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તાપમાનમાં ગરમીનો પારો ઉપર જતો જ જઈ રહ્યો છે. આવામાં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ગુજરાતની મુલાકાતે આવેલા હતાં. તારીખ ૨૧ મેના દિવસે અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) કોલકતા નાઈટ રાઇડર્સ (Kolkata Night Riders) અને સનરાઈઝરસ હૈદરાબાદ Sunrises Hyderabad) વચ્ચે IPL (આઈપીએલ) […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

આ દેશનાં પ્રવાસે નીકળ્યાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી અને કહ્યું,”તૈયાર થઈ જજો અમે તમને મળવા આવી રહ્યાં છીએ.”

ગુજરાતનું ઘરેણું એવાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી હાલમાં જ વિદેશ પ્રવાસે નીકળ્યાં છે. માયાભાઈ આહીર એક સમર્થ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર અને કિર્તીદાન ગઢવી એક સમર્થ લોક ગાયક તરીકે દેશ-વિદેશ માં પ્રખ્યાત છે.  હાલમાં જ કિર્તીદાન ગઢવી દ્વારા તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરવામાં આવ્યાં અને જણાવવામાં આવ્યું કે, માયાભાઈ આહિર અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એકસાથે બે વાવાઝોડાં આ તારીખે આવી રહ્યાં છે અને મચાવી શકે છે તબાહી…

હાલમાં વધતી જતી ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં ગરમીનાં લીધે બધાનાં હાલ બેહાલ થઈ ગયાં છે. એવામાં વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં અંદાજીત ૧૪-૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલાં અને આ ગરમીનો મારો શરૂ છે. તેવામાં વાવાઝોડાની આગાહી આવી ગઇ છે. ચોમાસા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

સતત પથ્થર માંથી શિવલિંગ ઉપર ટપકે છે પાણી…અહિયાં છે આ અદ્ભુત શિવ મંદિર..

હર હર મહાદેવ.. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. બધા જ લોકો મહાદેવજીના દર્શને જઈ રહ્યા હશે. તો આજે અમે તમને એક અદભુત શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે, મંદિર અંદાજિત 5000 વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ મંદિર વિશે… વાત છે, ઝરીયા મહાદેવ મંદિરની (Zariya Mahadev). આ મંદિર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ગુજરાતમાં અહિયાં આવેલ છે અદ્દભુત શિવ મંદિર…પૂરી થાય છે બધી જ ઈચ્છાઓ…

હર હર મહાદેવ.. મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: