દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર ભારતમાં સતત ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વડાપ્રધાન પદના શપથ ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ લેવામાં આવ્યાં. ત્યારબાદ કેન્દ્રિય મંત્રીઓ અને કેન્દ્રિય રાજ્ય મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યાં. તો જાણીએ ક્યાં-ક્યાં મંત્રીઓને ક્યાં-ક્યાં મંત્રાલય સોંપવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રી
શ્રી નરેન્દ્રભાઈ મોદી – પ્રધાનમંત્રી
કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન,
પરમાણુ ઉર્જા વિભાગ,
અંતરિક્ષ વિભાગ અને
તમામ મહત્વપૂર્ણ નિતીગત બાબતો અને
કોઈ પણ મંત્રીઓને ફાળવવામાં ન આવેલ હોય તેવા તમામ ખાતાઓ.
કેબિનેટ મંત્રીઓ
૧. શ્રી રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રી
૨. શ્રી અમિતભાઈ શાહ – ગૃહ મંત્રી
૩. શ્રી નીતિન ગડકરી – માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી
૪. શ્રી જે. પી. નડ્ડા – આરોગ્ય મંત્રી, કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રી
૫. શ્રી શિવરાજસિંહ ચૌહાણ – કૃષિ મંત્રી, ખેડૂત કલ્યા અને ગ્રામીણ વિકાસ મંત્રી
૬. શ્રીમતી નિર્મલા સિતારમણ – નાણાં મંત્રી અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી
૭. શ્રી એસ. જયશંકર – વિદેશ મંત્રી
૮. શ્રી મનોહરલાલ ખટ્ટર – ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી
૯. શ્રી એચ. ડી. કુમારસ્વામી – ભારે ઉધ્યોગ અને સ્ટીલ મંત્રી
૧૦. શ્રી પિયુષ ગોયલ – વાણિજ્ય મંત્રી
૧૧. શ્રી ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ મંત્રી
૧૨. શ્રી જીતનરામ માંઝી – લઘુ, નાના અને મધ્યમ ઉધ્યોગ મંત્રી
૧૩. શ્રી રાજીવ રંજન – પંચાયતી રાજ મંત્રી, મત્સ્ય-પશુપાલન અને ડેરી મંત્રી
૧૪. શ્રી સર્બાનંદ સોનોવાલ – પોર્ટ અને શિપિંગ મંત્રી, જળમાર્ગ મંત્રી
૧૫. શ્રી વિરેન્દ્ર ખટીક – સામાજિક ન્યાય મંત્રી
૧૬. શ્રી રામમોહન નાયડુ – નાગરિક ઉડ્ડયન મંત્રી
૧૭. શ્રી પ્રહલાદ જોશી – ખાદ્ય, ગ્રાહક સુરક્ષા બાબતોનાં મંત્રી, રિન્યુએબલ એનર્જી મંત્રી
૧૮. શ્રી જુએલ ઓરામ – આદિવાસી બાબતોનાં મંત્રી
૧૯. શ્રી ગિરિરાજ સિંહ – ટેક્સ્ટાઈલ મંત્રી
૨૦. શ્રી અશ્વિની વૈષ્ણવ – રેલ્વે મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી
૨૧. શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા – ટેલિકોમ બાબત મંત્રી, ઉત્તર-પૂર્વ રાજ્યોનાં વિકાસ બાબતનાં મંત્રી
૨૨. શ્રી ભુપેન્દ્ર યાદવ – પર્યાવરણ, જંગલો અને ક્લાઇમેન્ટ ચેન્જ બાબતોનાં મંત્રી
૨૩. શ્રી ગજેન્દ્ર શેખાવત – પ્રવાસન, સાંસ્કૃતિક બાબતોનાં મંત્રી
૨૪. શ્રીમતી અન્નપુર્ણા દેવી – મહિલા અને બાળવિકાસ મંત્રી
૨૫. શ્રી કિરણ રિજિજુ – સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોનાં મંત્રી
૨૬. શ્રી હરદીપસિંહ પુરી – પેટ્રોલિયમ મંત્રી
૨૭. શ્રી મનસુખ માંડવિયા – શ્રમ-રોજગાર, સ્પોર્ટ્સ અને યુવા બાબતોનાં મંત્રી
૨૮. શ્રી જી. કિશન રેડ્ડી – કોલસો અને ખાણ મંત્રી
૨૯. શ્રી ચિરાગ પાસવાન – ફૂડ પ્રોસેસિંગ મંત્રી
૩૦. શ્રી સી. આર. પાટીલ – જળશક્તિ મંત્રી