બધા જ લોકો જાણે છે કે ઘણાં દિવસોથી લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલવાસ ભોગવી રહ્યાં હતા. પરંતુ હાઇકોર્ટ દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ભાઈ ખવડનાં શરતી જામીન મંજૂર થયાં છે.

જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડનાં શરતી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા…
છેલ્લા ઘણાં સમયથી પાંચ વખત સેસન્શ કોર્ટ અને હાઇકોર્ટમા લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે જામીન અરજી કરવામાં આવેલી હતી. પરંતુ બધી જ વખતે જામીન અરજી રદ કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત હાઈકોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી શરતી ધોરણે મંજૂર કરવામાં આવી છે. જામીન માટેની શરત એવી છે કે, દેવાયતભાઈ ખવડ ૬ મહિના સુધી રાજકોટમાં પ્રવેશ કરી શકશે નહી.
૬ મહિના સુધી રાજકોટમાં પ્રવેશ કરી શકશે નહી….
આ શરતી જામીનના લીધે અઢી મહિનાનાં જેલવાસ બાદ લોકસાહિત્યકાર દેવાયત ખવડ આવશે બહાર…