ભાવનગર જિલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ટિંબી ગામ પાસે આવેલ સ્વામી શ્રી નિર્દોષનંદજી માનવસેવા હોસ્પિટલ નજીક જ એક ખાલી તળાવ પાસે કાર અકસ્માત થયો. આ અકસ્માતમાં ભાવનગર જીલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. શ્રી રાકેશભાઈ બારૈયાનાં […]