નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ધાબળાનું વિતરણ “નિજાનંદ પરિવાર” એટલે ગરીબો તેમજ નિરાધાર લોકોની વ્હારે આવતી સંસ્થા. ૨૦૧૫ થી ભાવનગર શહેર માં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી “નિજાનંદ પરીવાર” સંસ્થા દ્વારા ઝૂપડપટ્ટી માં રહેતા બાળકોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. નિજાનંદ પરિવાર દ્વારા દર વર્ષે નિરાધાર લોકો તેમજ ઝૂપડપટ્ટી માં રહેતા લોકો ને મદદ કરવામાં […]
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સાંજે ૩ વાગીને ૫૦ મિનિટે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતાર્યા અને ત્યાથી ૪ વાગે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં. મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં.. ૪ વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં ત્યારે તેમનાં ચહેરા ઉપર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ આવતી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ […]
યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરાયા.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી હીરાબાને કરાયાં હોસ્પીટલમાં દાખલ. હીરાબાની તબિયત લથડતા આજે સવારે અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાને અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. યુ.એન.મહેતા હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને અન્ય હોસ્પિટલ સ્ટાફ સારવારમાં લાગેલા છે. હીરાબાની તબિયતમાં હાલ […]
પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી.. Indian Cost Guard (ભારતીય તટ રક્ષક) અને Anti Terror Squad Gujarat (આંતકવાદ વિરોધી દળ ગુજરાત) બંનેના સંયુક્ત પ્રયાસ દ્વારા પાકિસ્તાની માછીમારી બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં અધિકારીઓ દ્વારા તપાસ કરતા ૪૦ કિલો અંદાજિત ૩૦૦ કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યાં છે. બોટના ૧૦ ક્રૂ મેમ્બર પણ ઝડપાયાં.. […]
૨૦ વર્ષીય ટી.વી. સિરિયલ અભિનેત્રી તુનિષા શર્માએ સેટ ઉપર કરી આત્મહત્યા.. ટી.વી. સિરિયલ અભિનેત્રી તુનિષા શર્મા ૨૦ વર્ષની હતી. તેને શૂટિંગ દરમિયાન સેટ ઉપર મેક-અપ રૂમમાં કરી આત્મહત્યા. એક મ્યુજીકનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બની આ ઘટના. શૂટિંગના સેટ ઉપર હાજર અન્ય લોકોએ મેક-અપ રૂમમાં તુનિષાને લટકતી જોઈ. ત્યારબાદ તેણીને ત્યાથી ઉતારીને હોસ્પિટલ […]
તમે દુનિયામાં ઘણાં પ્રકારના સ્વિમિંગ પુલ જોયા હશે. જેમાં નાના બાળકો માટેનું સ્વિમિંગ પુલ, મોટા લોકો માટેનું સ્વિમિંગ પુલ અને ખાસ તરવૈયા માટેનું સ્વિમિંગ પુલ. પણ આજ એક એવા સ્વિમિંગ પુલની વેટ કરવા જઈ રહ્યો છું. આ સ્વિમિંગ પુલ દુનિયાનું સૌથી ઊંડું સ્વિમિંગ પુલ ગણવામાં આવે છે. દુનિયાનું સૌથી ઊંડું સ્વિમિંગ પુલ: દુબઈમાં દુનિયાનું સૌથી […]
