યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરાયા.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી હીરાબાને કરાયાં હોસ્પીટલમાં દાખલ. હીરાબાની તબિયત લથડતા આજે સવારે અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાને અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. યુ.એન.મહેતા હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને અન્ય હોસ્પિટલ સ્ટાફ સારવારમાં લાગેલા છે. હીરાબાની તબિયતમાં હાલ […]
પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી.. Indian Cost Guard (ભારતીય તટ રક્ષક) અને Anti Terror Squad Gujarat (આંતકવાદ વિરોધી દળ ગુજરાત) બંનેના સંયુક્ત પ્રયાસ દ્વારા પાકિસ્તાની માછીમારી બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં અધિકારીઓ દ્વારા તપાસ કરતા ૪૦ કિલો અંદાજિત ૩૦૦ કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યાં છે. બોટના ૧૦ ક્રૂ મેમ્બર પણ ઝડપાયાં.. […]
૨૦ વર્ષીય ટી.વી. સિરિયલ અભિનેત્રી તુનિષા શર્માએ સેટ ઉપર કરી આત્મહત્યા.. ટી.વી. સિરિયલ અભિનેત્રી તુનિષા શર્મા ૨૦ વર્ષની હતી. તેને શૂટિંગ દરમિયાન સેટ ઉપર મેક-અપ રૂમમાં કરી આત્મહત્યા. એક મ્યુજીકનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બની આ ઘટના. શૂટિંગના સેટ ઉપર હાજર અન્ય લોકોએ મેક-અપ રૂમમાં તુનિષાને લટકતી જોઈ. ત્યારબાદ તેણીને ત્યાથી ઉતારીને હોસ્પિટલ […]
હાલમાં ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવા વિડિયો જોવા મળી રહ્યાં છે કે, ચીનનાં લોકો દવા માટે તરફડી રહ્યાં છે. આ ચીન માટે એક ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે. જેથી કરીને દુનિયાના બધાં જ દેશો સતર્ક થઈ ગયાં છે. ચીનથી આવેલ ભાવનગરનાં વેપારી કોરોના પોઝીટીવ.. હાલમાં જ મળેલ માહિતી મુજબ ભાવનગરનો વેપારી ચીનથી પરત ફરેલા […]