અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે. […]
વધુ એક દર્દનાક ઘટના આવી સામે. ગઈકાલ એટલે કે શનિવારનાં દિવસે રાજકોટમાં આવેલ ટી આર પી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ ગેમ ઝોનમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો છે. જાણીએ વિગતથી… તારીખ ૨૫ મે નો દિવસ એટલે રાજકોટ માટે દર્દનાક દિવસ સાબિત થયો. રાજકોટમાં નવા રિંગ રોડ ઉપર આવેલ ટી આર પી ગેમ ઝોન […]
હર હર મહાદેવ.. મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી […]
ગુજરાતમાં કલાકારોને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. કલાકારો એ આપણી સંસ્કૃતિને જીવિત રાખી છે. ગુજરાતનાં ઘણાં કલાકારો વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવેલ છે. એમાનું એક નામ એટલે સાંઈરામભાઈ દવે. સાંઈરામભાઈ દવે વિશ્વમાં હાસ્ય કલાકાર તરીકે પ્રખ્યાત છે. હમણાથી તેમનાં માતૃશ્રીની તબિયત થોડી ખરાબ છે. આવાં સમયે પરમ વંદનીય શ્રી મોરારી બાપુ સાંઈરામભાઈ દવેનાં નિવાસ સ્થાને […]