દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર ભારતમાં સતત ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વડાપ્રધાન પદના શપથ ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ લેવામાં આવ્યાં. ત્યારબાદ કેન્દ્રિય મંત્રીઓ અને કેન્દ્રિય રાજ્ય મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યાં. તો જાણીએ ક્યાં-ક્યાં મંત્રીઓને ક્યાં-ક્યાં મંત્રાલય સોંપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી – પ્રધાનમંત્રી કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ […]