અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે. […]
હાલમાં વધતી જતી ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં ગરમીનાં લીધે બધાનાં હાલ બેહાલ થઈ ગયાં છે. એવામાં વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં અંદાજીત ૧૪-૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલાં અને આ ગરમીનો મારો શરૂ છે. તેવામાં વાવાઝોડાની આગાહી આવી ગઇ છે. ચોમાસા […]
હવામાન ખાતા તરફથી ફરી એક વરસાદની આગાહી આવી ગઈ છે. હમણાં થોડા સમયથી પ્રમાણસર બધી જ જગ્યાએ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ગરમીનું પ્રમાણ પણ વાતાવરણમાં વધતું જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ નો ભય લાગી રહ્યો હતો. કારણ કે, ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે નદીના […]
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલા જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ પાણી ભરાયાના પણ દાખલા જોવા મળી રહ્યા છે. આ અરસામાં હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલભાઈ પટેલ એક ફરી આગાહી કરી છે અને આગાહી કરતા અંબાલાલભાઈ પટેલે […]