ગુજરાતનું ઘરેણું એવાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી હાલમાં જ વિદેશ પ્રવાસે નીકળ્યાં છે. માયાભાઈ આહીર એક સમર્થ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર અને કિર્તીદાન ગઢવી એક સમર્થ લોક ગાયક તરીકે દેશ-વિદેશ માં પ્રખ્યાત છે. હાલમાં જ કિર્તીદાન ગઢવી દ્વારા તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરવામાં આવ્યાં અને જણાવવામાં આવ્યું કે, માયાભાઈ આહિર અને […]
વલસાડમાં લોકોને કીર્તીદાન ગઢવીએ કરવાયું ભજનનું રસપાન. કીર્તીદાન ગઢવી ઉપર વરસ્યો રૂપિયાનો વરસાદ. રૂપિયા એટલા ઉડયા કે સ્ટેજ ઉપર સહેજ પણ જગ્યા ન રહી. ડાયરા કિંગ અને ગુજરાતનું ગૌરવ કીર્તીદાન ગઢવીનો વલસાડમાં તારીખ ૧૧ એપ્રિલની સાંજે પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ અગ્નિવીર ગૌ સેવા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં કીર્તીદાન ગઢવીએ ભજનો […]