ભાવનગર શહેરનાં પિલગાર્ડન વિસ્તારમાં આવેલાં ફૂટપાથ ઉપર રહેતાં પરિવારની બાળકીનું થોડા સમય પહેલાં અપહરણ થઈ ગયું હતું. આ માટેની કાંતાબેનએ પોલીસ સ્ટેશનમાં આ માટેની ફરિયાદ નોંધાવી હતી. બાળકીના અપહરણની ફરિયાદ અનુસંધાને એસ.પી. સાહેબ એ એક ટીમની રચના કરેલી. આ ટીમમાં પી.એસ.આઈ ગજ્જર સાહેબ અને તેનાં પોલીસ સાથીદારો હતાં. આ કેસ સંદર્ભમાં આ ટીમ દ્વારા ત્યાં […]
નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ધાબળાનું વિતરણ “નિજાનંદ પરિવાર” એટલે ગરીબો તેમજ નિરાધાર લોકોની વ્હારે આવતી સંસ્થા. ૨૦૧૫ થી ભાવનગર શહેર માં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી “નિજાનંદ પરીવાર” સંસ્થા દ્વારા ઝૂપડપટ્ટી માં રહેતા બાળકોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. નિજાનંદ પરિવાર દ્વારા દર વર્ષે નિરાધાર લોકો તેમજ ઝૂપડપટ્ટી માં રહેતા લોકો ને મદદ કરવામાં […]