વડોદરાનાં કાકરોલી નરેશ અને વૈષ્ણવ ધર્મનાં પીઠાધિશ્વર વ્રજેશ કુમારનું આજ રોજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે નિધન થયું છે. આ સમાચારનાં લીધે વૈષ્ણવ સંપ્રદાયમાં શોક વ્યાપી ગયો છે. કાકરોલી નરેશ વ્રજેશ કુમાર ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ આજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે તેમનું નિધન થયું છે. વૈષ્ણવ […]