ભાવેણાનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્રનું નિધન…

ભાવનગરનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્ર શ્રી શિવભદ્રસિંહજીનું આજ એટલે કે, ૩૧ મે, ૨૦૨૪ નાં રોજ બાદ નિધન થયું છે. ઘણાં સમયથી શિવભદ્રસિંહજીની તબિયત નાદુરસ્ત હતી. કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન ૯૧ વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીનો જન્મ નિલમ બાગ પેલેસમાં તારીખ 23 December, 1933 નાં રોજ થયો હતો અને નિધન આજનાં દિવસે એટલે […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: