મિત્રો, તૈયારી શરૂ રાખજો આવી રહી છે પોલીસ ભરતી…

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ હર્ષ સંઘવી સાહેબે મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લાની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન મોરબીમાં તૈયાર કરવામાં આવેલા પોલીસ સ્ટાફ માટેનાં અદ્યતન ૧૨૦ આવાસોના લોકાર્પણ કરવામાં આવ્યું. પોલીસ ભરતીમાં આ વર્ષે અંદાજિત ૮૦૦૦ જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે તેવી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: