જાણો, ક્રિકેટર હાર્દિક પંડ્યાએ શા માટે કર્યા ધામધુમથી લગ્ન અને જોવો હાર્દિક પંડયાએ શેર કર્યા પોતાના લગ્નનાં ફોટાઓ…

મૂળ ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાએ તા. ૧૬/૦૨/૨૦૨૩ એ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તેમનાં શાહી લગ્નની તસવીરો શેર કરી હતી. જેનું આયોજન ઉદયપુરમાં કરવામાં આવ્યું હતું. લગ્નમાં હાર્દિકે ક્રીમ કલરનો કુરતો અને પાઇજામો પહેર્યો હતો. અને હાર્દિકની દુલ્હન નતાશાએ ક્રીમ કલરનો લહેંગા અને લાલ દુપટ્ટો પહેર્યો હતો અને આભૂષણોથી પોતાને આકર્ષિત બનાવી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: