પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી.. Indian Cost Guard (ભારતીય તટ રક્ષક) અને Anti Terror Squad Gujarat (આંતકવાદ વિરોધી દળ ગુજરાત) બંનેના સંયુક્ત પ્રયાસ દ્વારા પાકિસ્તાની માછીમારી બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં અધિકારીઓ દ્વારા તપાસ કરતા ૪૦ કિલો અંદાજિત ૩૦૦ કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યાં છે. બોટના ૧૦ ક્રૂ મેમ્બર પણ ઝડપાયાં.. […]