બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું.. હાલમાં જ બરોડા ડેરીનાં પ્રમુખ અને પાદરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પટેલે બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લાં આઠ વર્ષથી હતાં પ્રમુખ.. દિનેશભાઈ પટેલ છેલ્લાં ૮ વર્ષથી બરોડા ડેરીનાં પ્રમુખ પદે કાર્યરત હતાં. પરંતુ આ વખતે ભાજપ માથી વિધાનસભાની પાદરા બેઠકની ટિકિટ મળી ન હતી. ટિકિટ […]