બધાજ લોકોને ખ્યાલ હશે કે, ડાયરા કિંગ કહેવાતા અને ઓળખાતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ૭૨ દિવસના જેલવાસ બાદ શરતી જામીન ઉપર બહાર આવ્યા છે. દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ આ વાતના લીધે બહુ જ ખુશ છે. કારણ કે, દેશ-દુનિયામાં દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ બહુ બહોળા પ્રમાણમાં છે અને ખાસ કરીને યુવા વર્ગમાં દેવાયતભાઈના ચાહક મિત્રો વધારે પ્રમાણમાં […]