મગજ ઉપર અસર કરતો નવો વાઈરસ, અત્યાર સુધીમાં થયાં આટલા બાળકોનાં મોત…

ચેતી જજો, આવી ગયો છે. એક નવો જ વાઈરસ જેનાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત થયા છે. આ ખતરનાક વાઈરસનું નામ ચાંદીપુરા વાઈરસ (Chandipura Virus) છે. ગુજરાત રાજયમાં ચાંદીપુરા વાઈરસના લીધે માતા-પિતામાં પોતાનાં સંતાનોને લઈને એક ચિંતા પ્રસરી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અંદાજિત ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત નિપજ્યાં છે. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: