સતિષ કૌશિક Bollywood નાં પ્રખ્યાત કોમિક રોલનાં અભિનેતા છે. સાથે-સાથે તે ફિલ્મ ડાયરેક્ટર પણ છે. અભિનેતા સતિષ કૌશિકનું આજ રોજ ૬૬ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમનું અવસાન દિલ્હીમાં થયું છે. તેમનાં અવસાનની પુષ્ટિ અનુપમ ખેર દ્વારા કરવામાં આવી છે. સતિષ કૌશિક જી દિલ્હીમાં તેમનાં મિત્રના ઘરે ગયેલાં હતાં. ત્યાં તેમને મુંજવાણ અનુભવાતા તેમણે તેમનાં […]