પ્રખ્યાત ટ્રાવેલ ઈન્ફલુએંસરનું 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી મોત..

પ્રખ્યાત ટ્રાવેલ ઈન્ફલુએંસરનું REEL બનાવતી વેળાએ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મોત થયું છે. જે પ્રોફેશનનાં કારણે તેને નામનાં પ્રાપ્ત થઈ તે જ પ્રોફેશન મૃત્યુનું કારણ બન્યું. નામાંકિત ટ્રાવેલ ઈન્ફલુએંસર અનવી કામદારનું 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મૃત્યુ થયું છે. જાણવા મળ્યું તે મુજબ અનવી કામદાર તેમના મિત્ર વર્તુળ સાથે મહારાષ્ટ્રનાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: